શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યો
વાડદોરીયા પરિવાર તરફથી સુંદર મજાનું ભાગવત કથાનું આયોજન
સુરત. મૃત્યુ પામેલા અને અન્ય કોઈ રીતે મૃત્યુ પામેલા સ્વજનોએ સમસ્ત વાડદોરીયા પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો ચોથો દિવસ હતો આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા સુરતના પુણા વિસ્તાર સિલ્વર શોપ પાસે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યો છે
કોરોના કાળમાં તેમજ અન્ય કોઈ રીતે મૃત્યુ પામેલા સ્વજનો અને મોક્ષ માટે થઈને સમસ્ત પરિવાર સુરત તરફથી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે હાલ તો સમગ્ર ગુજરાતમાં આવું પહેલીવાર કોઈ આયોજન થયું છે અને એ પણ કોરોના મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે ત્યારે આ કથાના આયોજક ભાવેશભાઈ બવાડા અને સમસ્ત વાડદોરીયા પરિવાર તરફથી સુંદર મજાનું ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે
આ પ્રસંગને લઇને આજરોજ ભાવેશભાઈ ની 101 બુક થી તુલા કરવામાં આવી તેમજ સમસ્ત વાડદોરીયા પરિવારની મહિલા મંડળ દ્વારા ભાવેશભાઈ ને ડિનર સેટ આપી તેનું સન્માન કરાયું આ કથામાં સમગ્ર ગુજરાતના વાડદોરીયા પરિવાર ના લોકો ભાગ લઈ રહ્યા છે અને એક પરિવાર એક મંડપની સે સમાજને એક નવો સંદેશો આપી રહ્યા છે.