શ્રી શ્રેયાંસનાથ દાદા ની ગૃહ જિનાલયે પ્રભુ સહ ગુરુ – શિષ્ય ની પધરામણી` નાં ત્રિવેણી સંગમોત્સવ
માતૃ શ્રી પૂર્ણિમાબેન જગદીશભાઈ બંગડીવાલા નાં ગૃહ આંગણે ધર્મનગરી સુરત-વેસુ ની ધન્ય ધરા પર “`શ્રી શ્રેયાંસનાથ દાદા ની ગૃહ જિનાલયે પ્રભુ સહ ગુરુ – શિષ્ય ની પધરામણી“` નાં ત્રિવેણી સંગમોત્સવ વેસુ શિવ કાર્તિક આંગણે – પાવન પ્રભુ પ્રતિષ્ઠા પ્રસંગ * રંગે ચંગે ઉજવાયો
પ્રતિષ્ઠા પ્રસંગે શ્રેયાંસનાથ દાદા વરઘોડો hi tech residancey થી નીકળ્યો હતો જે બાદ માં શિવ કાર્તિક ખાતે પહોંચ્યા બાદ ગુરુભગવંતોનું પ્રવચન યોજાયા બાદ માતૃ શ્રી પૂર્ણિમાબેન જગદીશભાઈ બંગડીવાલા નાં ગૃહ આંગણે ગૃહ પ્રવેશ સાથે શ્રેયાંસનાથ દાદાની ગૃહ જીનાલાયમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી
7 – 7 આચાર્ય ગુરુભગવંતોની પાવન નિશ્રા મળી હતી જેમાં 92 વર્ષય વૈરાગ્યવારિધિ પૂ.આચાર્ય દેવ શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબ પ્રવચનપ્રભાવક પૂ.આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરીશ્વરજી મ.સાહેબ (કાકા મ.સા.) પ્રવચનપ્રભાવક પૂ.આચાર્ય દેવ શ્રી મલયર્કિતીસૂરીશ્વરજી મ.સાહેબ પ્રવચનપ્રભાવક પૂ.આચાર્ય દેવ શ્રી હંસકીર્તિસૂરીશ્વરજી મ.સાહેબ પ્રવચનપ્રભાવક પૂ.આચાર્ય દેવ શ્રી ભવ્યકીર્તિસૂરીશ્વરજી મ.સાહેબ અને આચાર્ય ભગવંત મુનિસ રત્ન મારા સાહેબ તથા આચાર્ય ભગવંત અર્હમપ્રભા મહારાજ સાહેબ સાથે બંગડીવાળા પરિવારનું રત્ન એવા દીકરા મહારાજ મુનિ તારકરૂચી વિજયજી મહારાજ સાહેબ તથા શાહ પરિવાર નું રત્ન મુનિ ચંદ્રપ્રેમ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા તથા ચતુરવિધ સંઘ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.