બિઝનેસ

સેમસંગનો અત્યંત પોષણક્ષમ સ્માર્ટફોન Galaxy A26 5G, ભારતમાં લોન્ચ થયો

AI આધારિત કેમેરા અને સેગમેન્ટમાં સૌપ્રથમ વખત ઉત્પાદકતા ફીચર્સ લાવે છે

ગુરુગ્રામ, ભારત- 26 માર્ચ, 2025: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ Galaxy A26 5Gના લોન્ચ સાથે AI ડેમોક્રેટીસાઇઝેશનની સરહદોને વેગ આપવાનુ સતત રાખે છે. AIની શક્તિ સાથે તે અત્યંત પોષણક્ષમ સ્માર્ટફોન છે જે અંતરાયમુક્ત અનુભવ માટે રચના કરાયેલ છે. Galaxy A26 5G સ્ટાઇલ, મજબૂતાઇ, પર્ફોમન્સ અને નવીનતાનું સંતુલન છે જે તેને દરેકના વપરાશ માટે એક સુયોગ્ય પસંદગી બનાવે છે.

અદભૂત ઇન્ટેલિજન્સ

સેમસંગ Galaxy A26 5Gમાં અદભૂત ઇન્ટેલિજન્સ લાવે છે, જે દરેક કાર્ય વધુ સુંદર અને સરળ બનાવે છે. ઇન્ટેલિડન્ટ AI સ્યુટ ગુગલ, AI સિલેક્ટ, ઓબજેક્ટ ઇરેજર, માય ફિલ્ટર્સ અને વધુ સાથે સર્કલ ટુ સર્ચ જેવા ફીચર્સ સાથે યૂઝર અનુભવમાં વધારો કરે છે.

ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ એ પાછલા વર્ષે Galaxy A સિરીઝ પાછલ વર્ષનું ચાહકોનું લોકપ્રિય બન્યુ હતું ત્યારે હવે તે ફક્ત ઇમેજીસ ઉપરાંત આગળ વધે છે, જે યૂઝરને ગીતો ઓળખી કાઢવા, માહિતી શોધી કાઢવા અને ન્યૂયનતમ પ્રયાસ સાથે ત્વરીત પગલાંઓ લેવાની મંજૂરી આપે છે. અદ્યતન અપગ્રેડ્ઝ સાથે યૂઝર્સ હવે તેમના પોનમાં ઘણુ બધુ કરી શકે છે. ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ ઝડપથી સ્ક્રીન પર ફોન નંબર્સ, ઇમેઇલ એડ્રેસીસ અને URLs ઓળખી કાઢશે, તેથી યૂઝર્સ ન્યૂનતમ અસર સાથે પગલાં લઇ શકે છે.

Galaxy A26 5G ઓબજેક્ટ ઇરેઝર સાથે પણ આવે છે, જે યૂઝર્સને ફોટોમાંથી અનિચ્છિત પદાર્થો દૂર કરવાની મંજૂરી આપે છે. યૂઝર્સ હવે ઇરેઝ (કાઢી નાખવા માટે) કરવા માટે મેન્યુઅલી કે આપોઆપ જ ઓબજેક્ટને સિલેક્ટ કરે છે, તે રીતે વધુ ચોખ્ખી, વધુ પોલીશ્ડ આખરી ઇમેજ ફક્ત થોડા ટેપ્સમાં મેળવી શકે છે.

AI સિલેક્ટ સહજ રીતે સિંગલ ક્લિકમાં જ ત્વરીત સર્ચ અને માહિતી શોધને સક્ષમ બનાવીને સંદર્ભને સમજે છે. માય ફિલ્ટર્સ યૂઝર્સને તેમના અંગત ફિલ્ટર્સનું સર્જન કરવા માટે સક્ષમ બનાવે છે. આ નવીન ફંકશન યૂઝર્સને દેખાવ ઝડપવા માટે અને તેમના કલર્સ અને સ્ટાઇલની નકલ કરીને તેમના પસંદગીના ફોટોની પ્રતીતી કરવા દે છે અને તેમને ત્વરીત રીતે નવી ઇમેજીસમાં લાગુ કરવા દે છે. પ્રત્યેક કસ્ટમ ફિલ્ટર ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં સરળતાથી પ્રવેશી શકવા માટે કેમેરા ઍપમાં સેવ થઇ જાય છે જે વધુ અંગત અને સર્જનાત્મક અનુભવ કરવાની મંજૂરી આપે છે.

અદભૂત ડિઝાઇન અને ડીસ્પ્લે 

Galaxy A26 5G ચાર સ્ટાઇલિશ રંગો – પીચ, મિન્ટ, વ્હાઇટ અને બ્લેક – માં તેના પ્રીમિયમ ગ્લાસ પાછળના દેખાવ સાથે અલગ તરી આવે છે જે યૂઝર્સને તેની અભિવ્યક્તિપૂર્ણ ડિઝાઇન દ્વારા તેમના વ્યક્તિત્વને વ્યક્ત કરવાની મંજૂરી આપે છે. 6.7-ઇંચનો મોટો સુપર AMOLED ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ સાથે જોવાના અનુભવોને વધારે છે. આ ઉપકરણ તેના પુરોગામી કરતા પણ પાતળું છે, જેની જાડાઈ ફક્ત 7.7mm છે, જે તેને આકર્ષક અને પકડી રાખવામાં સરળ બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button