બિઝનેસ

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ

ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ

અમદાવાદ, 28 માર્ચ: OPPO Gujarat દ્વારા અત્યંત અપેક્ષિત OPPO F29 સિરીઝનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું છે, જેમાં OPPO F29 અને OPPO F29 Pro 2 સ્માર્ટફોન શામેલ છે. આ એક ક્રાંતિકારી લાઈનઅપ તાજેતરની સૌથી મજબુત, અદ્યતન ફીચર્સ અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે સ્માર્ટફોનમાં નવીનતાની નવી વ્યાખ્યા ઘડી રહી છે.

OPPO F29 સિરીઝ ગુજરાતના મોબાઇલ રિટેલ બજારમાં ધૂમ મચાવી રહી છે અને સૌથી વધુ ડિમાન્ડમાં રહેલી અને ટ્રેન્ડિંગ સ્માર્ટફોન સિરીઝ બની ગઈ છે. આ ફોન એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેઓને ફોનમાં મજબૂતી, વોટરપ્રૂફ, સ્ટાઈલ સાથે પરફોર્મન્સ જોઈએ છે.

OPPO F29 અને OPPO F29 Pro ની વિશેષતાઓ

• ટ્રિપલ IP પ્રોટેક્શન (IP66, IP68, IP69) – અત્યંત ટકાઉપણું માટે સુપિરિયર ડસ્ટ, પાણી અને પ્રેશર પ્રોટેક્શન

• 18+ લિક્વિડ પ્રોટેક્શન ટેસ્ટેડ – કોફી સ્પિલ્સથી લઈને વરસાદ સુધી, આ ફોન દરેક પરિસ્થિતિમાં ટકી રહે

• 360° આર્મર બોડી – મિલિટરી-ગ્રેડ મટિરિયલથી બનાવાયેલ, ઝટકાથી બચાવ માટે

• 300% નેટવર્ક બૂસ્ટ – બેઝમેન્ટ કે લીફ્ટમાં પણ સક્ષમ નેટવર્ક

• ડ્યુઅલ SIM ડ્યુઅલ એક્ટિવ – બે સિમ સાથે એકસાથે સરળતાથી મલ્ટીટાસ્કિંગ

• શક્તિશાળી પ્રોસેસર મલ્ટીટાસ્કિંગ માટે – ઝડપથી અને અસરકારક રીતે પરફોર્મ કરવા માટે

• અંડરવોટર ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફી – પાણીની અંદર પણ સુંદર દ્રશ્યો કૅપ્ચર કરો

• મોટી બેટરી (6500mAh સુધી) – લાંબા સમય સુધી ચાલતી પાવરફુલ બેટરી

આ તકે OPPO GUJARAT, હરિઓમ મોબાઈલ પ્રા. લી. ના મેનેજીંગ ડીરેક્ટર રાહિલ પુજારા એ જણાવ્યું હતું કે “OPPO F29 સિરીઝ ફક્ત એક સ્માર્ટફોન નહીં, પરંતુ મોબાઇલ ટેકનોલોજીમાં એક ક્રાંતિ છે. તેની અદભૂત ટકાઉપણું, શક્તિશાળી પ્રદર્શન અને નવીનતમ ફીચર્સ સાથે, F29 સિરીઝ એ બધાં માટે છે જે શ્રેષ્ઠતા અને ભરોસાપાત્રત છે. ગુજરાતના ટેક-સેવી ગ્રાહકો માટે અમે આ અદ્યતન ટેકનોલોજી લાવી રહ્યાં છીએ, જેનું અમને ગૌરવ છે.”

ખાસ લોન્ચ ઑફર્સ – મર્યાદિત સમય માટે!

આ ગ્રાન્ડ લોન્ચને ઉજવણીરૂપ આપવા માટે ગ્રાહકો માટે ઉત્સાહજનક પ્રારંભિક ઑફર્સ, જેમાં શામેલ છે:

• ટોચના બેંકોના કાર્ડ પર સીધા 10% કેશબેક

• એક્સચેન્જ બોનસ – જૂના સ્માર્ટફોન માટે વધુ મૂલ્ય મેળવો

• ફ્રી પ્રીમિયમ ગિફ્ટ્સ દરેક ખરીદ સાથે

OPPO F29 સિરીઝનું વેચાણ 27 માર્ચ, 2025થી ગુજરાતના તમામ અગ્રણી મોબાઇલ રિટેલ સ્ટોર્સમાં પ્રારંભ થયું છે. સીઝનની સૌથી વધુ માંગમાં રહેલી સ્માર્ટફોન સિરીઝ મેળવવાની તક ચૂકશો નહીં!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button