ક્રોમાના રિપબ્લિક ડે 2025 સેલમાં કિંમતોમાં અવિશ્વસનીય ઘટાડો

સુરત: ક્રોમા ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે કિંમતોમાં મોટાપાયે ઘટાડો કરતી યાદગાર સેવિંગ્સ ઓફર રજૂ કરી છે. ક્રોમાના 550+થી વધુ સ્ટોર તેમજ ઓનલાઈન www.croma.com અને Tata Neu પર સૌથી વધુ રાહ જોવાતા 16થી 26 જાન્યુઆરી, 2025 સુધી ચાલનારા રિપબ્લિક ડે સેલમાં આકર્ષક ડીલ્સ ઉપલબ્ધ છે. અગ્રણી બેન્ક કાર્ડ્સ પર 26% સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક અને વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ડિસ્કાઉન્ટ.
ક્રોમાનો રિપબ્લિક ડે સેલ ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસની વિશાળ રેન્જ પર આકર્ષક કિંમતો ઓફર કરતાં ગ્રાહકોને જીવનશૈલીને અપગ્રેડ કરવાની શ્રેષ્ઠ તક આપી રહ્યો છે. 23 જાન્યુઆરીથી વિવિધ ઓફર્સ હેઠળ ક્રોમા 1.5 ટન3 સ્ટાર એસીની કિંમત રૂ. 25,690*થી શરૂ. ક્રોમા 303 લીટરફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર રૂ. 24,590*થી શરૂ. ક્રોમા 8કિગ્રાટોપ લોડ વોશિંગ મશીન રૂ. 14,390*થી શરૂ.ક્રોમા 55-ઇંચ UHD ટીવીની કિંમત રૂ. 30,990*થી શરૂ. ઇન્ટેલ i3 લેપટોપ રૂ. 26,530* થી શરૂ. (ઉપરની તમામ ઓફર પર કેશબેક અને એક્સચેન્જ સહિત), સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 5 રૂ. 98,990*થી શરૂ (કેશબેક અને સેમસંગ અપગ્રેડ સહિત). એપલ આઈફોન16ની શરૂઆતી કિંમત રૂ. 39,490* છે (કેશબેક અને એક્સચેન્જ સહિત).
ખરીદીમાં વધુ બચત કરવા માગતાં ગ્રાહકો આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, બેન્ક ઓફ બરોડા કાર્ડ્સ, ફેડરલ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક, અને એચએસબીસી સહિત પસંદગીના બેન્ક કાર્ડ્સ પર રૂ. 26000 સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક મેળવી શકે છે. વધુમાં બજાજ ફિનસર્વ, એચડીબી ફાઈનાન્સિયલ સર્વિસિઝ, એચડીએફસી બેન્ક, અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક જેવી નાણાકીય સંસ્થાઓ પાસેથી ફાઈનાન્સ મારફત રૂ. 26000નું કેશબેક મેળવી શકે છે.