બિઝનેસ

ટાટા મોટર્સ દ્વારા પ્રગતિ વેહીકલ્સના સુરત અને બારડોલીમાં દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ઓટોમોબાઈલ શોરૂમનું ભવ્ય ઉદઘાટન

સુરતઃ ટાટા મોટર્સ, ભારતની અગ્રણી ઓટોમોટિવ ઉત્પાદક, સુરત અને બારડોલીમાં તેના નવા અત્યાધુનિક શોરૂમના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. પ્રગતિ વેહીકલ્સ નામથી ટાટા મોટર્સની ડીલરશીપ પ્રગતિ ગ્રુપ દ્વારા શરુ કરવામાં આવેલ છે, પ્રગતિ ગ્રુપ 60 વર્ષથી વધુનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું અગ્રણી રિટેલ બિઝનેસ ગ્રુપ છે. પ્રગતિ ગ્રૂપે તનિષ્ક, કેરેટલેન, મિયા બાય તનિષ્ક, લુઈ ફિલીપ, હિલીઓસ અને ટાઇટન આઇ પ્લસ જેવા વિવિધ ફ્રેન્ચાઇઝી બીઝ્નેસોનું સફળતાપૂર્વક સાહસ કર્યું છે, અને ઉદ્યોગમાં એક વિશ્વસનીય નામ તરીકે તેમની ઓળખને મજબૂત બનાવી છે.

ટાટા મોટર્સના શોરૂમનું ઉદ્ઘાટન, પ્રગતિ વેહીકલ્સ તથા ટાટા મોટર્સ બંને માટે એક મહત્વપુર્ણ વિશેષ સિદ્ધિ સ્વરૂપ બનશે સુરતમાં શ્યામ મંદિર- વીઆઇપી રોડ, પર્વત પાટિયા અને બારડોલીમાં લોકો ને નજીક અને સુવિધાજનક પડે એવા મહતવપૂણર સ્થળની સાથે, શોરૂમનો ઉદ્દેશ દક્ષિણ ગુજરાતમાં ટાટાના વાહનોની વધતી માંગને પૂરી કરવાનો છે. વિશાળ વિસ્તારને આવરી લેતા અને ટાટા ની તમામ કારની એક ભવ્ય શ્રેણી ધરાવતા, પ્રગતિ વેહીકલ્સ, દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ઓટોમોબાઈલના શોરૂમ હોવાનો ગર્વ કરે છે.

ભીમરાડ-અલથાણ રોડ અને બારડોલી ખાતે એડવાન્સ અને અપગ્રેડેડ સર્વિસ વર્કશોપનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આનાથી ટાટા કાર લેનારાઓ તેમની નજીકના સ્થળે જ અપગ્રેડેડ રોવાઓ સરળતાથી મેળવી શકશે.

ટાટા મોટર્સ ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ટોચ પર રહી છે, જે સતત અદ્યતન ટેકનોલોજી, વિશ્વસનીયતા અને શૈલીને સંયોજિત કરતા વાહનોનીજ ડિલિવરી કરે છે. ઉદ્ઘાટનના ભાગ રૂપે પ્રગતિ વૈકીકલ્સ શોરૂમ નવીનતમ મોડલ્સ પ્રદર્શિત કરશે, જે ગ્રાહકોને અદભુત ઑફરોની તક પૂરી પાડશે.

ડિસ્પ્લે પરના કેટલાક નવીનતમ મોડલ્સમાં શામેલ છે

ટાટા અલ્ટ્રોઝ: એક પ્રીમિયમ હેચબેક તેની આકર્ષક ડિઝાઇન, સ્પેશિયસ ઈન્ટીરિયર અને સિક્યોરિટી જેવી અદ્યતન સુવિધાઓ માટે જાણીતી છે, જે તેને આધુનિક શહેરી જીવનશૈલી માટે યોગ્ય પરાંદગી બનાવે છે.

ટાટા હેરિયરઃ એક ફ્લેગશિપ એસયુવી જે પાવર અને કમ્ફર્ટ બનવ ધરાવે છે, જેમાં અત્યાધુનિક ટેકનોલોજી, શ્રેષ્ઠ ડ્રાઇવિંગ ગતિશીલતા અને વૈભવી સુખસગવડ છે. ટાટા નૅક્સોન : ભારતની પ્રથમ 5-સ્ટાર સિક્યુરીટી રેટેડ કોમ્પેક્ટ એસયુવી, શૈલી, કાર્યક્ષમતા અને સલામતીનું સંપૂર્ણ મિશ્રણ છે, જેમાં અન્ય ઘણી નવીનતમ કનેક્ટેડ કાર ટેકનોલોજી છે,

ટાટા ટિયાગો : એક લોકપ્રિચ હેચબેક કે જેણે તેની મોડર્ન ડિઝાઇન, અનન્ય ક્કુલ એફિશ્યન્સી અને અદ્યતન સુવિધાઓ સાથે લાખો લોકોનું દિલ જીતી લીધું છે, જે તેને યુવા અને ગતિશીલ પેઢી માટે સર્વ શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.

ઇલેક્િટ્રક વેહિકલ (FV ): નૅક્સોન, ટિયાગો, ટિગોર જેવી સંપૂણર અને ખુબજ લોકપ્રિય એવી ઇલેક્ટ્રિક વેહીકલ્સ નીરેન્જ આ ઉદ્ઘાટન સમારોહ ટાટા મોટર્સને તેના ગ્રાહકોની પહોંચ વધારવા અને અપ્રતિમ ખરીદીનો અનુભવ પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. શોરૂમમાં ઑટોમોબાઇલ ક્ષેત્રનો અનુભવી અને જાણકાર સ્ટાફ છે જે ગ્રાહકોને તેમની પસંદગીઓ અને જરૂરિયાતોને આધારે માહિતગાર કરી નિર્ણયો લેવામાં મદદ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button