એજ્યુકેશન

શ્રીમતી એલ.પી.સવાણી વિદ્યાભવન સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ

અડાજણ સ્થિત સુપ્રસિદ્ધ શાળા શ્રીમતી એલ.પી.સવાણી વિદ્યાભવન સ્કૂલના વિધાર્થીઓએ ધોરણ-૧૨ સાયન્સ H.5.C.-2023 માં શ્રેષ્ઠ દેખાવ કરીને શાળા અને સૂરત શહેરનું નામ રોશન કર્યું છે .આ શાળાએ 83.32% પરિણામ સાથે કુલ ૧૨ વિધાર્થીઓએ 98 PR થી મેળવ્યા છે. બાહ્ય કોમ્પીટેટીવ પરીક્ષા GUJCET માં શાળાના નવ વિધાર્થીઓએ ૧૦૧ ગુણથી વધુ ગુણ મેળવીને શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે.

A2 GRADE -0B, B1 GRADE-11, B2 GRADE -25, વિધાર્થીઓ ઉતીર્ણ થયા છે.

ધોરણ-૧૨ સાયન્સના ખૂબજ સફળ પરિણામ બદલ શાળાના ચેરમેન શ્રી,માવજીભાઈ સવાણી,વાઈસ ચેરમેનશ્રી ધર્મેન્દ્ર સવાણીએ વિધાર્થીઓને વાલી મિત્રો અને શિક્ષકગણને ખૂબ- ખૂબ અભિનંદન આપ્યા હતા. અને વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button