એજ્યુકેશન

રેડિયન્ટ ઇંગ્લીશ એકેડમીનું ૧૦૦% પરીણામ

રેડિયન્ટ ઇંગ્લીશ એકેડમી, સુરતના ધોરણ:-૧૨ ના વિદ્યાર્થીઓએ ફરીથી એકવાર કોરોનાકાળ ને પાછળ મુક્તા ઉત્કૃષ્ટ પરિણામ લાવીને શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળાનુ ૧૦૦% પરીણામ આવ્યું છે.

શાળાના તેજસ્વી તારલાઓ:-
૧) કુમાર પરમ પાઠક – ૯૭.૨૦%
૨) કુમારી ભૂમિ કોઠારી – ૯૬.૪૦%
૩) કુમારી ઉર્વા અમીપરા – ૯૬.૪૦%
૪) કુમારી દિયા ક્યાલ – ૯૬.૦૦%

શાળા પરિવારના ચેરમેન  વલ્લભભાઈ સવાણી, સેક્રેટરી  મહેશભાઈ સવાણી, ડાયરેટર  મિતુલભાઈ સવાણી, આચાર્ય ડો. એલ. એન. સિંઘ તથા તમામ શિક્ષકગણ બધા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન આપતા તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button