એજ્યુકેશન

ગિજુભાઈ બધેકા લાઈફ સ્કિલ બાળમેળા-2021-22 નું આયોજન

શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે કન્યા શાળા ક્રમાંક 47 ઈશ્વરપરા નવાગામ સુરત ખાતે આજે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા આયોજીત ગિજુભાઈ બધેકા લાઈફ સ્કિલ બાળમેળા-2021-22 નું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને ખરેદી સમિતિના ચેરમેન શુભમ ઉપાધ્યાય હસ્તે ઉદઘાટન કરાયું.જેમાં ધોરણ-1 થી 8ના બાળાઓદ્વારા રંગપૂર્તિ, માતીકામ, સ્ક્રુ ફિટ કરવું,આનંદ મેળો,પ્રેસ કરવું, મહેંદી,કેશગુફન,શારિરીક સ્વચ્છતા,ટોક શો,વ્યસનમુક્તિ વગેરે પ્રવૃત્તિ કરી ખુબ ઉત્સાહથી ભાગ લીધો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button