ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2022 : ધૈર્ય અને નામનાએ મોખરાના ક્રમાંકિતોને હરાવ્યા
અન્ય પરિણામોઃ
મેન્સ ક્વાર્ટર ફાઇનલ્સઃ
1. શ્લોક બજાજ જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ (4-0) 11-9,11-6,11-9,11-1
2. રિયાન દત્તા જીત્યા વિરુદ્ધ કરણપાલ જાડેજા (4-3) 11-7,11-9,3-11,3-11,12-10,4-
3. અક્ષિત સાવલા જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ (4-1) 11-4,11-3,10-12,11-5,11-8
4. ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ ચિત્રાક્ષ ભટ્ટ (4-3) 8-11,11-13,11-5,11-9,11-9,10-
સબ જુનિયર બોયઝ અંડર-15 ક્વા. ફાઇનલ્સઃ
1. વિવાન દવે જીત્યા વિરુદ્ધ પાવન કુમાર (3-0) 13-11,11-8,11-7
2. માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ (3-1) 12-10,11-9,10-12,11-5
3. હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ આર્યન પટેલ (3-0) 12-10,11-6,11-8
4. આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ (3-0) 11-1,11-9,11-8
જુનિયર બોયઝ અંડર-17 ક્વાય ફાઇનલ્સઃ
1. આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા (4-1) 11-5,7-11,11-6,11-4,11-3
2. અરમાન શેખ જીત્યા વિરુદ્ધ સમર્થ શેખાવત (4-0) 11-8,11-4,11-7,11-5
3. ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ (4-0) 11-3,11-9,11-5,11-9
4. શ્લોક બજાજ જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ (4-1) 11-7,13-11,9-11,11-1,11-3
જુનિયર બોયઝ અંડર-19 ક્વા. ફાઇનલ્સઃ
2. આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ (4-2) 11-4,9-11,11-8,11-8,10-12,11-9
3. અરમાન શેખ જીત્યા વિરુદ્ધ માનસ કટારિયા (4-0) 11-9,11-8,13-11,11-3
4. શ્લોક બજાજ જીત્યા વિરુદ્ધ સ્મિતરાજ ગોહીલ (4-0) 11-4,11-4,11-7,11-7
સબ જુનિયર ગર્લ્સ અંડર-15 ક્વા. ફાઇનલ્સઃ
1. રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ (3-1) 6-11,11-3,11-9,11-7
2. જ્હાનવી પટેલ જીત્યા વિરુદ્ધ તનિશા કતરમલ (3-0) 12-10,11-9,11-6
3. મૌબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ સાન્યા આચ્છા (3-0) 11-9,12-10,11-5
4. પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી (3-0) 11-9,11-,11-6
જુનિયર ગર્લ્સ અંડર-19 ક્વા. ફાઇનલ્સઃ
1. પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ ભૈરવી મિસ્ત્રી (4-1) 11-5,9-11,11-7,11-2,11-7
2. રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ મૌબિની ચેટરજી (4-1) 11-8,11-6,11-4,8-11,11-7
3. રૂત્વા કોઠારી જીત્યા વિરુદ્ધ ખુશી જાધવ (4-1) 11-8,11-9,2-11,11-6,11-1
4. નામના જયસ્વાલ જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર (4-2) 11-4,12-10,7-11,2-11,13-11,11-