એજ્યુકેશન
સુરતની ટી એમ પટેલ ઇન્ટનેશનલ સ્કૂલ ખાતે યોજાયો પહેલો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ

સુરત: સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે શારીરિક તેમજ માનસિક અને સોશિયલ એકટીવિટી કાયમ આયોજિત કરતા જ રહે છે. હાલ માં જ. જેમાં વિવિધ એકટીવિટીની સાથે જીવન મૂલ્યો ને પણ ધ્યાને રાખીને એજ્યુકેશન આપવામાં આવે છે.
ટી. એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પહેલો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં સિનિયર સેકેન્ડરી ક્લાસના બાળકોને મેડલ અને સર્ટિફિકેટ સહિતના પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા.
ધો.૧૧ ના ક્લાસના વિદ્યાર્થીઓ આ પ્રસંગે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને પોતાના વિચારો અને સ્કૂલ વિશે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જેની સાથે સ્કૂલના ટીચર અને સ્ટાફ દ્વારા પણ તમને ઘણા માર્ગદર્શક સૂચનો અને સારા ભવિષ્ય અને ઉત્તરોતર પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા.