એજ્યુકેશન
રેડિયન્ટ ઇંગ્લીશ એકેડમીનું ૧૦૦% પરીણામ
રેડિયન્ટ ઇંગ્લીશ એકેડમી, સુરતના ધોરણ:-૧૨ ના વિદ્યાર્થીઓએ ફરીથી એકવાર કોરોનાકાળ ને પાછળ મુક્તા ઉત્કૃષ્ટ પરિણામ લાવીને શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળાનુ ૧૦૦% પરીણામ આવ્યું છે.
શાળાના તેજસ્વી તારલાઓ:-
૧) કુમાર પરમ પાઠક – ૯૭.૨૦%
૨) કુમારી ભૂમિ કોઠારી – ૯૬.૪૦%
૩) કુમારી ઉર્વા અમીપરા – ૯૬.૪૦%
૪) કુમારી દિયા ક્યાલ – ૯૬.૦૦%
શાળા પરિવારના ચેરમેન વલ્લભભાઈ સવાણી, સેક્રેટરી મહેશભાઈ સવાણી, ડાયરેટર મિતુલભાઈ સવાણી, આચાર્ય ડો. એલ. એન. સિંઘ તથા તમામ શિક્ષકગણ બધા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન આપતા તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે.