એજ્યુકેશન
હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા

માર્ચ 2022માં લેવાયેલી ધોરણ 10ની SSC પરીક્ષામાં, હરિકૃષ્ણ ગ્રુપ ઑફ સ્કૂલના 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અને 88 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. જે બદલ રીક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કુલે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.