એજ્યુકેશન

વિદ્યાનિકેતન હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ

વિદ્યાનિકેતન હાઈસ્કૂલ(V N Smart સ્કૂલ), અમરોલી,સુરત ધો 12 કૉમર્સ 2022 નું સમગ્ર અમરોલી વિસ્તાર માં અગ્રેસર પરિણામ આપેલ છે જેમાં પાંડે સોનલ A1 ગ્રેડ 99.79 PR (92.14%)સાથે હિન્દી માધ્યમમાં સમગ્ર અમરોલી વિસ્તારમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે કુલ 29 વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડમાં 1 અને A2 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે શાળાનું પરિણામ 98 % આવેલ છે શાળા પરિવાર તરફથી આ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોને અભિનંદન .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button