સુરત
વેસુના હોટલમાં ચાલતું કુટણખાનું સ્થાનિક પોલીસે ઝડપી પાડી આઠ વ્યક્તિઓને ઝડપી પાડયા
વેસુ સફલ સ્ક્વેરના ચોથા માળે રૂમ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલમાં ચાલતું કુટણખાનું સ્થાનિક પોલીસે ઝડપી પાડી આઠ વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. જ્યારે હોટલ ની આડ માં કુટણખાનુ ચલાવતા બે જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ઉમરા પોલીસને બાતમી મળી હતી કે એકે રોડ વિશાલ નગર ભક્તિ લ નગર સોસાયટી ની પાસે રહેતા શૈલેષ કુવરજી કેવડીયા અને ડુંભાલ જલારામ નગર સોસાયટીમાં રહેતાં ભાવેશ ભગવાન પટેલ વેસુ safal સ્ક્વેર ના ચોથા માળે રોમાન્સ એન્ડ વેલનેસ સેન્ટર ના મને હોટલમાં કુટણખાનું ચલાવે છે.
તે બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડયા હતા અને ક્યાંથી પોલીસે આઠ જણાને ઝડપી પાડયા હતા. જ્યારે શૈલેષ અને ભાવેશ પટેલ ને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે ત્યાંથી 23060 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.