એજ્યુકેશન

એલ. પી. સવાણી સંસ્કાર વેલી સ્કુલનું ઝળહળતું પરિણામ

સુરતઃ સતત ત્રીજા વર્ષે 100ટકા પરિણામ આપતી શાળા એલ. પી. સવાણી સંસ્કાર વેલી સ્કુલનું ઝળહળતું પરિણામ હાંસલ કરેલ છે. શાળામાંથી એ ગ્રેડમાં 1 વિદ્યાર્થિની માંગુકીયા ઋત્વીએ 600 માંથી 553 ગુણ મેળવી પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે તેમજ કુલ 7 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવી શાનદાર સિધ્ધિ મેળવી શાળા તેમજ તેમના વાલીનું નામ રોશન કરેલ છે.
શાળાના ટ્રસ્ટીગણે આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થિનીઆેની તેમજ શિક્ષકગણને બિરદાવ્યા હતા અને તેજસ્વી સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button