સુરત
GST બિલિંગ કેસમાં જામીન
સુરત, જીએસટીના રૂ. 8.67 કરોડના ટેક્સના છેતરપિંડીના કેસમાં 22/9 2022 ના રોજ DGGI સુરત દ્વારા નેમેશ જે જરીવાલા, નોમાન એન લાઇટવાલા અને ઉમર જે બરાફવાલાની ધરપકડ કરવામાં આવી હતી.
સુરત સ્થિત એડવોકેટ હિતેશ કુમાર જૈન (GST અને આવકવેરા નિષ્ણાત) અને ધર્મેશ પટેલ (એડવોકેટ) ચીફ કોર્ટમાં અને એડવોકેટ હિતેશ જૈન જિલ્લા અને સેશન્સ કોર્ટમાં વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ટાંકીને ધારદાર દલીલો સાથે હાજર થયા હતા.
16/11/2022 ને બુધવારે જિલ્લા અને સેશન્સ કોર્ટે પચાસ હજાર રૂપિયાના બોન્ડ અને પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપ્યા હતા.