અગ્રવાલ વિદ્યા વિહારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા
અખિલ ભારતીય સી.એ.ની અંતિમ પરીક્ષા ૨૦૨૧માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી રાધિકા બેરીવાલને અને ૨૬મો સ્થાન પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ મોર ને એમની સફળતા માટે સમ્માન કરવાના હેતુથી અગ્રવાલ વિદ્યા વિહાર તરફથી પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું આયોજન મુખ્ય અતિથિ સાંસદ સી. આર. પાટીલ, અને શ્રીમતી ઝંખનાબેન પટેલ, પરેશ પટેલ, કિશોર બિંદલ, અગ્રવાલ વિદ્યા વિહાર ટ્રસ્ટના અધ્યક્ષ શ્યામસુંદર અગ્રવાલ, ઉપાધ્યક્ષ અર્જુનદાસ અગ્રવાલ, સુભાષ બંસલ, સચિવ શ્રી સુભાષ પાટોદિયા, કોષાધ્યક્ષ આનંદ મેગોટિયા તેમજ સંયુક્ત સચિવ શ્ની સંતોષ સરાવગી, સંયુક્ત કોષાધ્યક્ષ શ્ની મનોજ અગ્રવાલ અને ટ્રસ્ટના અન્ય સદસ્યની પણ ઉપસ્થિતિ હતી.
કાર્યક્રમનું શુભારંભ દીપ પ્રગટાવી તેમજ મૉં સરસ્વતીની આરાધનાથી થયું હતું. આ ઉપરાંત હાર્દિક શુભેચ્છાઓ. રાધિકા શર. ખઘ થી જ અગ્રવાલ વિદ્યા વિહારની વિદ્યાર્થી રહી છે. તેમણે વર્ગ ખઘ થી જ્ઞિિ સુધી એક સફળ વિદ્યાર્થીના રૂપમાં દરેક ક્ષેત્રમાં આગળ રહીને પોતાની માતૃ સંસ્થાને હંમેશા ગૌરવાન્તિત કર્યા છે. શાળાને એમની દરેક સફળ પ્રતિભાઓ પર ગર્વ છે.
તતપશ્ચાત મુખ્ય અતિથી શ્રીયે રાધિકા બેરિવાલા ને ટ્રૉફી પ્રદાન કરી સમ્માનીત કર્યા તેમજ અગ્રવાલ વિદ્યા વિહાર તેમના સફળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપ્યા. સાથે જ વર્ષ ૨૦૨૧ની અન્ય ૧૭ વિદ્યાર્થીયોને પણ સમ્માનીત કરી શુભકામનાઓ આપ્યા. ધન્યવાદ જ્ઞાપન પછી કાર્યક્રમ ની સમાપ્તિ રાષ્ટ્રગીત સાથે થયું.