એજ્યુકેશન

શ્રી સ્વામિનારાયણ એચ વી વિધાલયનું ધોરણ 12 માં 100% રિઝલ્ટ

સુરતઃ અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય એટલે જ્ઞાન શિક્ષ અને સંસ્કારો નો ત્રિવેખી સંગમ. છેલ્લા 1 વર્ષોથી અવિરત પણે શિક્ષણ દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવાના હેતુથી તે શાળાના ટ્રસ્ટી આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો સમર્પિત રહે છે. શિક્ષણમાં પ્રતિવર્ષ પ્રતિદિન અવનવા પ્રયોગ પદ્ધતિઓ દ્વારા શિક્ષણને રસપ્રદ અને બાળકોને રુચિકર બનાવવાના ઇનોવેટિવ પ્રયાસ સતત કરવામાં આવે છે.

વર્ષ 2022-23માં ધોરણ 12 માં 100% રિઝલ્ટ આપવામાં શાળા સફળ રહી છે. કોવીડ જેવી આત કપરી પરિસ્થિતિમાં પણ આચાર્ય. શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાર્લીઓના સહિયારા પ્રયાસ અને સહકારથી સારામાં સારું પરિણામ મેળવ્યું

આયાર્ય શ્રી કેતનકુમાર વ્યાસ. સુપરવાઇઝર શ્રીમતી વર્ષાબેન તથા સમા શિક્ષક ગણના પરિશ્રમ અને પ્રોત્સાહનથી આ વર્ષે પણ ધોરણ 12નું શ્રેષ્ઠ પરિણામ12 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે.કુલ ધોરણ 12 ના 33 વિધાર્થીઓમાંથી 2 વિધાર્થીઓ A2 ગ્રેડ સાથે તેમજ શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીએ વિધાર્થીગણ, શિક્ષકગણ તેમજ વાલીઓને શુભેચ્છા તથા સુભાષિત પાવેલ છે.

સંચાલક દિનેશભાઇ ગેંડલીયા અને હિંમતભાઈ ગોંડલીયાએ તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો અને વાલી જિંત્રો ને તેમના યોગ્ય સંકલનથી જ સારામાં સારું પરિણામ મેળવી શકાયું. જે બદલ સૌને શુભેચ્છા પાઠવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button