સુરત
સુરતઃ HDFC SLI Department માં ઉત્સાહભેર ગણેશોત્સવ ઉજવણી બાદ પાંચમા દિવસે વિસર્જનયાત્રા
સોસિયો સર્કલ ખાતે આવેલ HDFC SLI Department માં ગણેશોત્સવના પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થી નિમિત્તે તમામ કર્મચારીઓએ દુંદાળા દેવનું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું.
ભગવાન ગણેશ આગમન બાદ કાર્યાલયમાં ભક્તિમય વાતાવરણ હતું. દરરોજ બે સમયની આરતી માં કર્મચારીગણ ભક્તિભાવથી ગણેશજીની આરતીમાં શામેલ તથા હતા.
પાંચમા દિવસે ભાવ વિભોર થઇ ગણેશજીની વિસર્જન યાત્રા લનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગણપતિ બાપ્પા મોરયા પુઢચ્યા વર્ષી લવકર યા……. નમતી આંખે પ્રથમ પૂજનીય દેવને આગામી વર્ષે પાછા આવવાની વિનંતી કરી વિસર્જન યાત્રા સમાપ્ત કરી હતી.