એજ્યુકેશન

ધ રેડિયન્ટ ઇંન્ટરનેશનલ સ્કૂલ ઉગતની cbse ક્લસ્ટર રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ

સુરતઃ વિદ્યાર્થીઓ દેવર્ષ વિરલકુમાર સેલર (9-B CBSE) અને શ્રેયા અમિતકુમાર સારંગ (9-E CBSE) ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.

દેવર્ષ વિરલકુમાર સેલરે CBSE Cluster Zone Level U-17 (Boys) સ્વિમિંગ સ્પર્ધામાં 200 m બ્રેથ સ્ટ્રોકમાં Silver Medal તેમજ 100 m બ્રેથ સ્ટ્રોકમાં Bronze Medal મેળવ્યા છે.

શ્રેયા અમિતકુમાર સારંગે CBSE Cluster Zone Level U-17 (Girls) સ્વિમિંગ સ્પર્ધામાં 100 m બટરફ્લાયમાં Silver Medal તેમજ 200 m બટરફ્લાયમાં Bronze Medal મેળવ્યા છે.

તદ્ ઉપરાંત આપણી શાળાના આ વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે.

તેઓને શાળા પરિવાર અને મેનેજીંગ ડાયરેક્ટર  કિશનકુમાર માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર  આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ  તૃષાર પરમાર સર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button