બિઝનેસ

એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે એસબીઆઈજી હેલ્થ સુપર ટોપ-અપ પોલિસી લોન્ચ કરી

સુરત: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં ની એક એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે એસબીઆઈજી હેલ્થ સુપર ટોપ-અપના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ કોર્પોરેટ કે પર્સનલ કોઈ પણ પ્રકારના પ્રોવાઇડર તરફ થી કોઈ પણ વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ને સરળતાથી પૂરક બનાવતા તેમની હાલની પોલિસી ને વધારવા માટે ઇન્શ્યોરન્સ ઇચ્છતા લોકો માટે વર્સેટાલિટી ઓફર કરે છે.

એસબીઆઈજી હેલ્થ સુપર ટોપ-અપ જણાવેલા નોંધપાત્ર લાભો ઓફર કરે છેઃ  ફ્લેક્સિબલ વાર્ષિક એગ્રી ગેટેડ ડિડક્ટેબલ અને લાંબાગાળાના એગ્રી ગેટેડ ડિડક્ટેબલ વિકલ્પો.રૂ. 5 લાખથી રૂ. 4 કરોડ સુધીની રેન્જનો સમ એશ્યોર્ડ અને રૂ. 2 લાખથી રૂ. 2 કરોડ સુધીના કપાત વિકલ્પો. ક્યુમ્યુલેટિવ બોનસ (સીબી) –જો ક્લેઇમ થાય તો સીબીમાં કોઈ ઘટાડો નહીં. સંબંધિત અને/અથવા બિનસંબંધિત બીમારી/ઈજા માટે અનલિમિટેડ રિસ્ટોર. વેઇટિંગ પીરિયડ ઘટાડવા માટે નો વિકલ્પ.ગ્લોબલ કવર.3 વર્ષ સુધીના લાંબા ગાળાના પોલિસી વિકલ્પો.18-25 વર્ષના લોકો માટે રૂ. 3,377 થી શરૂ થતા સ્પર્ધાત્મક પ્રીમિયમ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button