રૂપીકએ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત ભારતના ૧૪ શહેરોમાં સૌપ્રથમ વખત ગોલ્ડ પાવર્ડ કાર્ડ રજૂ કર્યુ
અબજો ભારતીયો માટે સિક્યોર્ડ ધિરાણમાં સમાન ઍક્સેસનું સર્જન કરવાનો છે
દેશનું અગ્રણી મિલ્કત આધારિત ડિજીટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા સૌપ્રથમ ગોલ્ડ-પાવર્ડ કાર્ડ રજૂ કરવામાં આવ્યુ છે જે કરોડો ગ્રાહકોને તેમના નિષ્ક્રિય પડી રહેલા ગોલ્ડનો ઉપયોગ કરીને વારંવાર ઉદભવતી ધિરાણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે મદદ કરશે. મોટા ભાગના ભારતીયોને ઍક્સેસ આપવા માટે ડિઝાઇન કરાયેલ આ ‘કાર્ડ ફોર એવરીવન’ સીધુ ધિરાણ મેળવવા ઇચ્છતા લોકો માટે ઝડપી અને કરકસરપૂર્ણ વિકલ્પ આપે છે.
આ ક્રાંતિકારી અને સૌપ્રથમ એવું ‘નો ક્વેશ્ચન્સ’ આસ્ક્ડ કાર્ડ ગ્રાહકોના ઘરના આંગણે રૂ.50 લાખ સુધીની ઓફર કરાતી ધિરાણ મર્યાદા સાથે 60 મિનીટથી ઓછા સમયગાળામાં ડિલીવર કરવામાં આવે છે. ગોલ્ડ પાવર્ડ કાર્ડ આ સેગમેન્ટના સૌપ્રથમ એવા ફીચર્સથી સજ્જ છે જે હાલની વ્યવસ્થામાં ક્યાંય સંભળાયા નથી.
હાલમાં, આ કાર્ડ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, વિજયવાડા, લુધિયાણા, અને ચંદીગઢ એમ 14 શહેરોમાં લાઈવ થઈ ગયું છે. વધુમાં, આવા ગોલ્ડ પાવર્ડ કાર્ડ્સ માટે જોવામાં આવેલી માંગને પૂર્ણ કરવા માટે આગામી ક્વાર્ટરમાં અન્ય 16 શહેરો ઉમેરવાની યોજનાઓ ચાલી રહી છે.
રૂપીકના સ્થાપક અને સીઇઓ સુમિત મણિયારએ જણાવ્યું હતું કે “અમે એક અદભૂત ગોલ્ડટેક પ્લેટફોર્મ છીએ, જે આધુનિક ટેકનોલોજી પર બનેલ છે અને ગ્રાહક આંતરદૃષ્ટિ દ્વારા સમર્થિત છે જેનો ઉદ્દેશ એક અબજ ભારતીયોના ક્રેડિટ પેઇન પોઈન્ટ્સને ઉકેલવાનો છે.
અમારા પ્રકારનાં પ્રથમ ગોલ્ડ સંચાલિત કાર્ડનું લોન્ચિંગ એ એવી જ એક ટેક-આગેવાની ઓફર છે જે જનતા માટે બનાવવામાં આવી છે, જે તેમને તેમની આંગળીના વેઢે અવિરત ક્રેડિટની ઍક્સેસ આપે છે. અમે સ્વદેશી ગોલ્ડ મોનેટાઇઝેશન (GoMon) ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેના અમારા વિશાળ વિઝનને સાકાર કરવા માટે મજબૂતાઇમાં વધારો કરી રહ્યા છીએ જે તમામ માટે વૃદ્ધિ અને ક્રેડિટ અનલૉક કરવામાં મદદ કરે છે.”
આ કાર્ડ ક્રાંતિકારી છે અને એક કરતાં વધુ રીતે હાલની કાર્ડ ઓફરિંગ કરતાં વધુ સારો વિકલ્પ છે:
- 100% ત્વરીત બેંક ટ્રાન્સફર સુવિધા
- 60 મિનિટમાં ઘરના આંગણે સુવિધા
- શૂન્ય છુપાયેલા શુલ્ક
- ઝટપટ કાર્ડ સક્રિયકરણ
- કોઈ ક્રેડિટ સ્કોર અથવા આવક દસ્તાવેજ જરૂરી નથી
- સંપૂર્ણ એપ્લિકેશન નિયંત્રણ, શ્રેષ્ઠ અને રિવર્ડસ
રુપીકના સૌપ્રથમ ડોરસ્ટેપ મોડલ સાથે એસેટ બેક્ડ સ્પેસમાં હલચલ પેદા કર્યા પછી, આ બીજી વિક્ષેપજનક પ્રોડક્ટ ઓફરિંગ છે જેનો ઉદ્દેશ્ય બધા માટે ક્રેડિટને વધુ ડેમોક્રેટીસાઇઝ કરવાનો અને ભારતમાં ગોલ્ડ મોનેટાઇઝેશન (GoMon)ને પ્રોત્સાહન આપવાનો છે. ગોલ્ડ હેન્ડલિંગ સ્પેસમાં રૂપીકના અનુભવ અને કુશળતાના આધારે બનેલ, આ ઉમદા ગોલ્ડ-સંચાલિત કાર્ડ ગ્રાહકોને ગોલ્ડના અન્ડરરાઇટિંગના ઓછા જોખમને આધારે સસ્તું અને વધુ સાનુકૂળ પુન:ચુકવણી વિકલ્પો પ્રદાન કરે છે.
કાર્ડ ફોર્મ ફેક્ટર ગોલ્ડ મોનેટાઇઝેશનને યુઝ-કેસીસ સક્ષમ કરે છે, જે અન્યથા ગોલ્ડ-સંચાલિત ક્રેડિટ પ્રોડક્ટમાંથી સાંભળવામાં આવ્યા ન હોય. રૂપીકના ઑફરિંગના સમૂહમાંથી આ પ્રોડક્ટ ગ્રાહક અનુભવમાં ક્રાંતિ લાવવા અને ભારતમાં ગોલ્ડ-બેક્ડ ક્રેડિટ મેળવવાને અપમાનરહિત બનાવવા માટે સજ્જ છે.
વધુ માહિતી માટે મુલાકાત લો: www.rupeek.com