રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે માંડવીમાં
કચ્છ : રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી એપેરલ અને એસેસરીઝ સ્પેશિયાલિટી ચેઇન, ટ્રેન્ડ્સએ કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં તેનો નવો સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી.
ભારતમાં ગ્રાહકોની સાથે પોતાની પહોંચ અને જોડાણને મજબૂત કરવા ટ્રેન્ડ્સ વાસ્તવમાં ભારતમાં ફેશનનું લોકશાહીકરણ કરી રહ્યું છે. વસતાવમાં ટ્રેન્ડ્સ સ્ટોર મેટ્રો, મિની મેટ્રોથી લઇને ટિયર 1, 2 શહેરો અને તેનાથી આગળ સુધી ભારતનું પ્રિય ફેશન શોપિંગ સ્થળ રહ્યું છે.
માંડવી ખાતેનો ટ્રેન્ડ્સ સ્ટોર આધુનિક દેખાવની સાથે મહત્વનું વાતાવરણ ધરાવે છે જેમાં સારી ગુણવત્તા અને ફેશન માલસામાનની આકર્ષક શ્રેણી ઉપલબ્ધ છે જે સ્થાનિક ઉપભોક્તાઓને અનુરૂપ છે અને તેની કિંમતો કે જે પરવડે તેવી છે અને પૈસા માટે ઉચ્ચ મૂલ્ય તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.
આ શહેરના ગ્રાહકો ટ્રેન્ડી વિમેન્સ વેર, મેન્સ વેર, કિડ્સ વેર અને ફેશન એસેસરીઝ માટે આનંદદાયક ભાવે ખરીદી કરવાના અનોખા વિશિષ્ટ અને શ્રેષ્ઠ અનુભવની આશા રાખી શકો છો.
આ સ્ટોર 6520 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. જે માંડવી શહેરનો પ્રથમ સ્ટોર છે, તેના ગ્રાહકો માટે એક ખાસ ઉદઘાટન ઑફર રજૂ કરે છે, ઉપરાંત મહાન પ્રાશંગીક ફેશન અને અદ્ભુત કિંમતો: – રૂ. 3499માં ખરીદી કરો અને રૂ. 199માં આકર્ષક ભેટ મેળવો એટલું જ નહીં કે ગ્રાહકોને રૂ. 2999 ની ખરીદી પર રૂ. 3000 ની કૂપન બિલકુલ ફ્રિમાં મળશે.
તો હવે માંડવીમાં ટ્રેન્ડ્સના નવા સ્ટોર પર જાઓ, એક સુંદર ફેશન શોપિંગ અનુભવના આનંદ માટે!