સુરત
કોસ્ટ એકાઉન્ટન્ટ્સ સુરત ચેપ્ટર દ્વારા પાન આધાર લિંક કેમ્પ

કોસ્ટ એકાઉન્ટન્ટ્સ સુરત ચેપ્ટર દ્વારા પાન આધાર લિંક કેમ્પ કા આયોજન કરાયું છે. CMA નેન્ટી શાહ
ચેરમેન સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા જણાવવાનું કે CMA Bhawan ખાતે PAN અને AADHAR ને લિંક કરવાની વિના મુલ્યે સેવા પૂરી પાડીને સમાજને મદદ કરવા માટે એક કેમ્પ કરી રહ્યા છીએ. આ કેમ્પ તા-૨૮.૦૩.૨૩ થી ૩૧.૦૩.૨૩ સુધી બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધી રહેશે.
– આ સેવાના લાભાર્થીઓએ નીચે મુજબની વિગતો લઈ ચેપ્ટર એડ્રેસ પર રુબરુ સંપર્ક કરવો
૧) વ્યક્તિગત પાન કાર્ડ,
૨) આધાર કાર્ડ
૩) આધાર કાર્ડમાં રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર
૪) સરકારી ચલણ ભરવા ૧૦૦૦/- રૂપિયા
ચેપ્ટર નું એડ્રેસ-
CMA Bhawan
103, રિતઝ સ્કવેર, ઇન્ડોર સ્ટેડિયમ ની ગલી માં,
ઘોડા દોડ રોડ,અઠવા, સુરત 395007
ફોન નંબર- 9499677057