એજ્યુકેશન

વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોદ્વારા “તિરંગા યાત્રા” અને “રાષ્ટ્રધ્વજ રેલી”નું આયોજન

શ્રીમતિ સાવિત્રીબાઇ ફૂલે કન્યા શાળા નં 47 નવાગામ સુરત ખાતે તા-13-8-2022 ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અને “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ધોરણ -1 થી 8 ની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોદ્વારા “તિરંગા યાત્રા” અને “રાષ્ટ્રધ્વજ રેલી”નું આયોજન ઇશ્વરપુરા નવાગામ વિસ્તારમાં કરવામાં આવ્યું.

આ “તિરંગા યાત્રા” માં “વંદે માતરમ,ભારત માતા કી જય … ” જેવા સુંદર ઉદઘોષ સાથે રાષ્ટ્રભકતીનું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું.તેમજ દરેક વ્યક્તિમાં રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્ર જાગૃતિ નિર્માણ કરવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button