એજ્યુકેશનસુરત

એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલનું શ્રેષ્ઠ દેખાવ

સુરત પાલ ખાતે આવેલી શાળા એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ ધોરણ-૧૦ ગુજરાત બોર્ડ SSC – 2023 માં શ્રેષ્ઠ દેખાવ કરીને શાળાનું નામ રોશન કર્યું છે. કુલ 7 વિધાર્થીઓએ A-1 GRADE મેળવ્યા છે. અને કુલ 27 વિધાર્થીઓએ A-2 GRADE મેળવ્યા છે. વિધાર્થી ઘુમનાની રિતેશકુમાર એ 95.17 ટકાવારી અને પટેલ હાર્ડી એ વિજ્ઞાન માં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button