સુરતઃ શ્રી શારદા વિદ્યામંદિર સિંગણપોર સ્થિત શાળામાં ધોરણ 10 નું ઝળહળતું પરિણામ જેમાં શાળાનું પરિણામ 94.98 આવેલ છે શાળામાં પ્રથમ નંબરે ધામેલીયા દિવ્યમ 99. 83 સાથે A1 ક્રમ મેળવેલ છે.
બીજા નંબરે નાવડીયા જેનીલ 99.33 A1 ક્રમ પ્રાપ્ત કર્યો છે. તથા ત્રીજા ક્રમે કડુ કશિષ 99.13 A2 ક્રમ પ્રાપ્ત કર્યો છે.કુલ 38 વિદ્યાર્થીઓ A2 માં તથા 55 વિદ્યાર્થીઓ B1આવેલ છે.
કુલ 64 વિદ્યાર્થીઓ 90 અપ PR સાથે ઉતિર્ણ થયેલ છે શાળાના ટ્રસ્ટી ડોક્ટર ઝેડ.પી ખેની તથા ઉપપ્રમુખ હર્ષદભાઈ માવાની મંત્રીશ્રી સવજીભાઈ પટેલ સંચાલક શ્રી જૈમિનભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થી અને વાલી મિત્રો તથા આચાર્ય અને ઉપાચાર્ય તથા શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન આપ્યા હતા.