સુરત

વિકાસશીલ ભારત નો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

સંપુર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા સુરતના પિયુષ વ્યાસ,પૂજા વ્યાસ અને કરશન ગોંડલીયા ના માર્ગદર્શન માં 313 વક્તાઓ ઘ્વારા આપણા દેશ ને એક અનોખો વિશ્વ રેકોર્ડ – ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ના સ્વરૂપ મા ળ્પ્રધાન મંત્રી  નરેન્દ્ર મોદી ના વિકાસશીલ ભારતના પ્રયાસો ની નોંધ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ઘ્વારા કરવામાં આવી.

આજે જયારે ભારત વિકાસ ની હરણ ફાળ ભરી રહીયુ છે ત્યારે માત્ર સુરત નહીં પણ સમગ્ર દેશમાં થી 313 વક્તાઓ એ 313 આઝાદી ના અમૃત મહોત્સવના ભાગ રૂપે દેશ માં ચાલી રહેલી વિકાસની 313 વ્યક્તિઓએ અલગ અલગ વિષય પર નોનસ્ટોપ પોતાનું વક્તવ્ય રજુ કરી આપણા દેશ ને વધુ એક સિદ્ધિ હાંસિલ કરાવી છે .

આ વક્તાઓ માં કોલેજ સ્ટુડેન્ટ્સ , મેડિકલ પ્રોફેશનલ્સ , વકીલ , સુપ્રીમ કોર્ટ ના જજ , ગૃહિણીઓ , વર્કિંગ પ્રોફેશનલ્સ , સંતો , મહંતો , કલાકારો વગેરેએ ખુબ અથાગ પ્રયાસ કરી આ વિશ્વ રેકોર્ડ જીત્યો છે … આ કાર્યક્રમ ના સૂત્રધાર અને આયોજક પિયુષ વ્યાસ, પૂજા વ્યાસ અને કરશન ગોંડલીયા ના દિવસ રાત ના પ્રયત્નો , વિષયોની વિસ્તૃત માહિતી , ટ્રેનિંગ અને યોજના બદ્ધ આયોજન ને લીધે આજે આપણા દેશ ને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માં વધુ એક સિદ્ધિ હાસિલ થઈ છે ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button