સુરત
CMA એસોસિએશન દ્વારા GST રજિસ્ટ્રેશન સેમીનાર યોજવામાં આવ્યો
સુરત :- ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા સુરત- સાઉથ ગુજરાત ચેપ્ટર દ્વારા GST રજિસ્ટ્રેશન સેમીનાર યોજવામાં આવ્યો હતો.
જેમાં એડવોકેટ પ્રણવ જરીવાલા દ્વારા CMAના વિદ્યાર્થીઓને GST રજિસ્ટ્રેશન વિષે પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. સેમીનાર દરમિયાન GST વિષય ઉપર વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નોતરી માહિતીગાર કરવામાં આવ્યા હતા.