સુરત શહેરમાં ત્રણ દિવસીય ટ્રેડર્સ ફેસ્ટિવલ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન ડો.રવિ આર. કુમાર દ્વારા સ્ટોક માર્કેટ વિશે જાણકારી આપવામાં આવશે. આ આયોજન સ્ટોક માર્કેટ ટ્રેનિંગ એન્ડ ટ્રેડિંગ વિષય જાગૃતિ માટે આયોજિત હશે. આ ઇવેન્ટમાં મેમ્બર્સને જણાવવામાં આવશે કે ઇન્ડિયાની ઇકોનોમી કેવી રીતે ઇમ્પ્રુવ થશે.
સ્ટોક ટ્રેડિંગ માટે ઉંમરની કોઈપણ સીમા નહીં હોય. આઈ વેન્ટમાં ૫ વર્ષથી ૭૫ વર્ષ સુધીના લોકો મેમ્બર તરીકે ભાગ લઈ શકે છે. આ ઇવેન્ટ કેટીપી સ્ટુડન્ટ્સ દ્વારા આયોજિત કરવામાં આવે છે જેથી લોકોમાં સ્ટોક માર્કેટીંગ વિશે જાગૃતિ થાય. આ ત્રણ દિવસીય ઇવેન્ટનું આયોજન સુરતના અવધ યુટોપિયામાં કરવામાં આવ્યું છે.