એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ટેક્વેંડો ની સ્પર્ધામાં મેડલ મેળવી શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું

સુરતની જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ટેક્વેંડો ની SGFI district , 10th open Gujarat state, asmita જેવી અલગ અલગ સ્પર્ધામાં પ્રથમ અને દૃતીય અને તૃતીય વિજેતા થઈ મેડલ મેળવી શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.

વિદ્યાર્થીઓના આ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શાળાના પ્રેસિડેંટ રામજીભાઇ માંગુકિયા, વાઇસ પ્રેસિડન્ટ  જીગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર  કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર, તથા શાળાના પ્રિન્સિપલ એ વિજેતા વિદ્યાર્થી અને કોચ ને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button