એજ્યુકેશન
માધવબાગ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરી વિદ્યાર્થી એ વધુ મહેનત કરીને ધો 12 સાયન્સમાં A1 ગ્રેડ મેળવ્યો
ધો 10 માં A2 ગ્રેડમાં રિઝલ્ટ મેળવનાર વિદ્યાર્થી એ વધુ મહેનત કરીને ધો 12 સાયન્સમાં A1 ગ્રેડ મેળવ્યો. માધવબાગ સાયન્સ સ્કૂલ
ગોહિલ સુમિત જીતેન્દ્રકુમારે ધોરણ 10 માં A2 ગ્રેડ મેળવ્યો હતો માધવબાગ વિદ્યાભવનમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરી મેં 92.20% સાથે A1 ગ્રેડ (PR 99.94)પ્રાપ્ત કર્યો.સાયન્સ વિભાગના હેડ પંકજસર અને સાયન્સ ટીમે બોર્ડ અને JEE માં ખુબ જ પ્લાનિંગ સાથે મહેનત કરાવી જેના માટે હું માધવબાગ શાળા પરિવારનો ખુબ ખુબ આભાર માનું છું ..