એજ્યુકેશન
ટી.એમ.પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો
સુરત ; ગુજરાત સરકાર દ્વારા સુરતમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટી.એમ.પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો અને વિવિધ યોગાસનો કર્યા હતા