ધર્મ દર્શન
		
	
	
ભિક્ષૂકો માટે ખાસ મિષ્ટાન સાથેનું ભોજન અને સાથે કીટ આપવામાં આવી

સુરત : “ગોપાષ્ટમી” નિમિત્તે ગોપીપુરામાં આવેલ યુગ પ્રધાન આચર્યસમ પરમ પૂજ્ય શ્રી ચન્દ્રશેખરવીજયજી મ સા પ્રેરિત અને શ્રી સહસ્ત્રફના પાર્શ્વનાથ ટ્રસ્ટ અને મહાવીર અન્નક્ષેત્ર ગોપીપુરા દ્વારા શહેરના ૨૫૦૦થી વધારે ભિક્ષુકોને શહેરના જુદા જુદા વિસ્તારોના ૧૪ સેન્ટર ઉપર થી સંસ્થાના ભોજન રથ દ્વારા ગોપાષ્ટમી ના પાવન અવસરે શહેરમાં રખડતું ભટકતું જીવન ગુજારતા અને એક ટંકના ભોજન માટે (ટળવળતા) એવા સુરત શહેરના નાગિરીક (ભિક્ષૂકો) માટે ખાસ મિષ્ટાન સાથેનું ભોજન અને સાથે કીટ આપવામાં આવી હતી આ કીટ ની અંદર ટુવાલ કાસકો તેલ સાબુ ટુથ બ્રશ ટુથપેસ્ટ વગેરે વસ્તુ આપવામાં આવી હતી
 
				 
					


