સુરત
ગાંધી જયંતિ નીમ્મીતે નિઃશુલ્ક બ્લડ અને હિમોગ્લોબીન ચેક અપ કેમ્પ નું આયોજન
આજે 2 ઓકટોબર ગાંધી જયંતિ નીમ્મીતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સુભાષ નગર સેન્ટર અને લાયન્સ ક્લબ લીંબાયત દ્વારા નિઃશુલ્ક બ્લડ અને હિમોગ્લોબીન ચેક અપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ માં લાભાર્થીઓને અત્યાધુનિક મશીન દ્વારા નિઃશુલ્ક દરે બ્લડ અને સુગર ની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પ પ્લોટ નો. 294, સુભાષ નગર લીંબાયત ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે માજી ઉપ મેયર ડોક્ટર રવીન્દ્ર પાટીલ ઉપસ્થિતિ આપી.