એન્ટરટેઇન્મેન્ટ

મુંબઇ ના બાળ કલાકાર હેત સીને જગત મા એક્ટિંગ ક્ષેત્ર મા સૌ કોઈ ના મુખે લોક ચર્ચા થઈ રહી છે..આવો જાણીએ હેત વિશે..

મુંબઇ ના બાળ કલાકાર હેત સીને જગત મા એક્ટિંગ ક્ષેત્ર મા સૌ કોઈ ના મુખે લોક ચર્ચા થઈ રહી છે..આવો જાણીએ હેત વિશે..

હાલ હેત ની ઉંમર માત્ર પાંચ વર્ષ છે જોકે તેની એક્ટિંગ જોઈએ ને સૌ કોઈ.મંત્રમુગ્ધ બની જાય છે…હાલ મા હેત 4 એડવેટાઇઝ મા પણ કામ કરી ચુક્યો છે સાથેજ આઈ સી આઈ સી આઈ બેન્ક ની.પણ જાહેરાત માં કામ કરી લીધું છે ..એટલુંજ નહીં હિમાલયા ટોયઝ નો બ્રાન્ડ એમ્બેસેડર પણ તેમને બનાવવા માં આવ્યો છે.

આ બધા કામ ની સાથે તે એક ટીવી સિરિયલ માં.પણ કામ કરી રહ્યો છે..તારક મહેતા તેમજ ગુમહે કિશીકે પ્યારમે જેવી સિરિયલ તેમજ છોટી સરદારની સિરિયલ મા દિલજીત ના નામ થી બાળ કલાકાર ની ભૂમિકા ભજવી રહ્યો છે.

આ બાળ કલાકારે પોતાની.મહેનત થી સીને જગત માં પોતાનું આગવી ઓળખ બનાવી છે આ બાળ કલાકાર ના ઇન્સ્ટાગ્રામ મા એક મિલયન થી પણ વધારે ફોલવર છે અને તેનું ઈન્સ્ટાગ્રામ આઈડી Hetpatel03
Www.hetpatel03.com છે ખરેખર આ બાળ કલાકાર ની એક્ટિંગ જોવી તે પણ એક લહાવો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button