સુરત

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની થઈ નિમણુંક

આરોગ્ય સમિતિમાં ચેરમેન પદે નેન્સીબેન શાહ અને વાઇસ ચેરમેન તરીકે દિપેશ પટેલની નિમણૂક

જાહેર બાંધકામ તેમાં ચેરમેન પદે ભાઈદાસ પાટીલ તેમજ વાઇસ ચેરમેન તરીકે કેતન મહેતાની નિમણૂક

પાણી સમિતિના ચેરમેન પદે હિમાંશુ રાઉલજી અને વાઇસ ચેરમેન તરીકે કુણાલ શેલરની નિમણૂક

સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પદે સોનલબેન દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે રુતાબેન ખેની નિમણૂક

સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન પદે વિજય ચોમાલ અને વાઇસ ચેરમેન તરીકે બંસુ યાદવ નિમણૂક

હોસ્પિટલ સમિતિના ચેરમેન પદે મનીષા આહીર તેમજ વાઇસ ચેરમેન તરીકે કૈલાશ સોલંકી ની નિમણૂક

જાહેર પરિવહન સમિતિ ના ચેરમેન પદે સોમનાથ મરાઠી તેમજ વાઇસ ચેરમેન પદે નિલેશ પટેલની નિમણૂક

ટીપી સમિતિ ના ચેરમેન પદે નાગરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઉષાબેન પટેલની નિમણૂક

કાયદા સમિતિ ના ચેરમેન તરીકે નરેશ રાણા અને વાઇસ ચેરમેન પદે ભાવના સોલંકીની નિમણૂક

ગટર સમિતિમાં ચેરમેન પદે કેયુર ચપટવાલા તેમજ વાઇસ ચેરમેન પદે સુધાબેન પાંડેની નિમણૂક

ગાર્ડન સમિતિમાં ચેરમેન પદે ગીતાબેન સોલંકી તેમજ વાઇસ ચેરમેન પદે રાજશ્રી મૈસુરિયા ની નિમણૂક

લાઈટ એન્ડ ફાયર સમિતિમાં ચેરમેન પદે ચિરાગ સોલંકી તેમજ વાઇસ ચેરમેન તરીકે નરેન્દ્ર પાંડવની નિમણૂક

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button