સુરત
ઉમરપાડા તાલુકાની સબ પોસ્ટ ઓફિસના નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
સુરત જિલ્લા હેઠળ ઉમરપાડા તાલુકાની સબ પોસ્ટ ઓફિસના નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
આજરોજ સુરત જિલ્લા હેઠળ ઉમરપાડા તાલુકાની સબ પોસ્ટ ઓફિસના નવા બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
જેમાં કોસંબા સબડિવીઝનનાં આઈ.પી. પંકજકુમાર પટેલજી અને ઉમરપાડા એસોના એસ.પી.એમ બીપીનભાઈ ચૌધરી, ઉમરપાડા ગ્રામ પંચાયત સરપંચ પ્રકાશભાઈ વસાવા, અનિલભાઈ વસાવા, બ્રાંચ પોસ્ટ ઓફિસના કમૅચારી તરુણકુમાર નકુમ,
પોસ્ટ ઓફિસના કર્મચારીઓ, ગ્રામજનો, સમાજસેવકો, રાજકીય અગ્રણીઓ, બાળકો – મહિલાઓને પોસ્ટ ઓફિસની સેવા ઓની માહિતી આપી માર્ગદર્શિત કરવામાં આવેલ અને તેવોની હાજરીમાં ઉદ્દઘાટન કરવામાં આવેલ.