બિઝનેસ

સેમસંગ ઈનોવેશન કેમ્પસના 400 વિદ્યાર્થીઓ ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે ફ્યુચર-ટેક સ્કિલ્સમાં સર્ટિફાઈડ થયા

વિદ્યાર્થીઓને સેમસંગના ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ થકી AI, IoT, બિગ ડેટા અને કોડિંગમાં નિપુણતા પ્રાપ્ત કરવાની તક મળશે.

ગુરુગ્રામ, 18મી ઓક્ટોબર, 2024 – સેમસંગ ઈન્ડિયાનો ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ ઈનોવેશન કેમ્પસના ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના 400 વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની પૂર્ણાહુતિ થઈ, જે દેશની મજબૂત ભાગીદાર તરીકે ને દેશના યુવાનોના સ્કિલિંગના તેના ધ્યેય અને # ડિજિટલ ઈન્ડિયાના પાવર આપવાના તેના ધ્યાયમાં સરકાર સાથે કામ કરવાની બ્રાન્ડની કટિબદ્ધતા પર ભાર આપે છે.

વિદ્યાર્થીઓને ગૌતમ બુદ્ધ યુનિર્સિટાના વાઈસ ચાન્સેલર પ્રો. આર કે સિંહા સાથે સેમસંગ એન્ડ ધ ઈલેક્ટોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ)ના અધિકારીઓની હાજરીવાળા સન્માન સમારંભમાં સર્ટિફાઈડ કરવામાં આવ્યા હતા.

વર્ષ માટે સંપૂર્ણ પ્રોગ્રામની પૂર્ણાહુતિ ખાતે દરેક ડોમેનના ટોપર્સને રૂ. 1 લાખનું રોકડ ઈનામ અપાશે અને તેમને દિલ્હી/ એનસીઆરમાં સેમસંગનાં એકમોની મુલાકાત લેવાની તક મળશે. આ મુલાકાત દરમિયાન તેમને સેમસંગની લીડરશિપ ટીમ સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળશે. આટલું જ નહીં, રાષ્ટ્રીય કોર્સના ટોપર્સને આકર્ષક સેમસંગ પ્રોડક્ટો પ્રાપ્ત થશે.

“AI, IoT, બિગ ડેટા અને કોડિંગ જેવી ફ્યુચર-ટેક સ્કિલ્સમાં રાષ્ટ્રના યુવાનોને પ્રશિક્ષિત કરવા તે રાષ્ટ્રની વૃદ્ધિની ગાથામાં યોગદાન આપવા અને ડિજિટલ ઈન્ડિયા પહેલને આગળ ધપાવવા માટે સેમસંગ ખાતે મોટી યોજનાના ભાગરૂપ છે.  સેમસંગનો ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસની બીજી સીઝન  દેશભરના યુવાનોની રોજગારક્ષમતા વધારવા માટે તેમને મૂલ્યવાન જ્ઞાન અને તાલીમ આપીને તે દિશામાં વધુ એક પગલું લીધું છે,’’ એમ સેમસંગ સાઉથ વેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસ પી ચુને જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button