એજ્યુકેશન
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની યશ્ચિ કાવાએ ટાઈકવાન્ડોમાં મેળવ્યો ગોલ્ડ, હવે નેશનલ્સ રમશે

સુરત : ધ રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ | GSEB ઈંગ્લિશ મિડિયમ વિદ્યાર્થિઓએ SGFI ટેકવાન્ડો સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ 2025,
જેનું આયોજન બદ્રીનાથ મંદિર, સુરત ખાતે 25થી 29 સપ્ટેમ્બર દરમિયાન થયું હતું, તેમાં શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
1. યશ્વી કાવા – ગોલ્ડ મેડલ (અંડર-17, -44 કિગ્રા)
2. જિયા કાવા – સિલ્વર મેડલ (અંડર-17, -52 કિગ્રા)
યશ્વી કાવાને SGFI નેશનલ્સ માટે પસંદગી મેળવી છે!
યશવી કાવા અને જિયા કાવા ની સમર્પણ, મહેનત અને લડવાની ભાવના ધ રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ તથા GSEB ઈંગ્લિશ મિડિયમ પરિવાર માટે ગૌરવની વાત છે.