ધર્મ દર્શન
સરસાણા પ્લેટિનમ હોલ ખાતે તપસ્વીઓ ના વર્ષીતપના પારણા યોજવામાં આવ્યા

સુરત : પીપલોદ જૈન સંઘ ના આંગણે અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે વર્ષીતપ તપસ્વીઓના ૪૦૦દિવસના વર્ષીતપનાં ઈક્ષુરસથી પારણોત્સવ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાયો હતો.
જેમાં તપસ્વીઓ ના વર્ષીતપના પારણા સરસાણા પ્લેટિનમ હોલ ખાતે યોજવામાં આવ્યા હતા.