એજ્યુકેશન

ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લા તેમજ રાજ્ય સ્તરે કરાટે સ્પર્ધામાં ગોલ્ડ તથા સિલ્વર મેડલ જીત્યો

સુરત: ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ અંતર્ગત સુરત ડીસ્ટ્રીકટ ટાઈકવાન્ડો એસોસીએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટાઈકવાન્ડો ચૅમ્પીએનશીપ -2023 આયોજિત થઇ હતી જેમાં 23 કેજી કેટેગેરીમાં ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી મેઘન પવારએ સિલ્વર મેડલ મેળવ્યો હતો

તેમજ કુમારી ખેવના ડી. પટેલએ 8મી ડીસ્ટ્રીકટ લેવલની શોટોકન કરાટે ચૅમ્પીએનશીપમાં 20 કેજી કેટેગેરીમાં ભાગ લઇ સુંદર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેથી શાળા દરેક વિદ્યાર્થી અને શિક્ષક ગણ માં આનંદની લાગણી છવાઈ ગયી હતી. શાળાના પ્રિન્સીપાલ કે.મેક્સવેલ મનોહરે બંને વિદ્યાર્થીઓને શાળા વતી અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button