રાજનીતિ

NCUIની યુથ કમિટીમાં મનિષ કાપડિયાની વરણી

સહકારી સંસ્થાઓનું પ્રભૂત્વ સતત વધી રહ્યું છે. ખાસકરીને ગુજરાતમાં સહકારી સંસ્થાઓ એકજૂથ હેઠળ સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને અપનાવી કામગીરી કરી રહી છે. તાજેતરમાં ભારતની સૌથી મોટી સહકારી સંસ્થાઓનું સંગઠન “નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા (NCUI) ની યુથ કમિટીમાં મનિષ કાપડિયાની નિમણૂંક થઇ છે.

મનીષભાઇની વરણી થવા માટે મહેશભાઇએ  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી ,  સહકાર મંત્રી અમિતભાઇ શાહ , NCUI ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી  તેમજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલ નો ખુબ ખુબ હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button