રોઝેટાની નવી મુહીમ “હીરા પહનો તો રીયલ પહનો”
સુરતના સરસાણા ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 16થી 18 ડિસેમ્બર સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે.જેમાં રોઝેટા ડાયમંડ જ્વેલરી એ ભારતની એકમાત્ર બ્રાન્ડ છે જે ભારતભરના ગ્રાહકોને સંતોષકારક પ્રાઈઝમાં રીયલ ડાયમંડ જ્વેલરી પ્રદાન કરે છે.
રોઝેટાની જ્વેલરી 3999, 7999, 14999, 19999 અને 29999ની પ્રાઈઝ કેટેગરીમાં છે. જેમાં રોઝેટાનું લેટેસ્ટ કલેકશન 29999ની રેન્જમાં આકર્ષક ડિઝાઈન સાથે Roots એક્ઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જેમાં રીંગ, બ્રેસલેટ અને મંગળસૂત્રનું વિવિધ કલેકશન છે. રોઝેટા ડાયમંડ જ્વેલરીની ભારતભરમાં 1000 કરતા પણ વધારે ફ્રેન્ચાઇઝી છે. અને 3 લાખ કરતા પણ સંતુષ્ટ ગ્રાહકો છે.
રોઝેટા ડાયમંડ જ્વેલરીના ફાઉન્ડર એવા શ્રી રાજુભાઈ મોરડીયાનું સ્વપ્ન છે કે “ડાયમંડ સબ કે લિયે” ટેગ લાઇન અંતર્ગત ભારતના દરેક ગ્રાહકોનું રીયલ ડાયમંડ જ્વેલરી પહેરવાનું સ્વપ્ન પૂર્ણ થાય. રોઝેટાની નવી મુહીમ છે કે “હીરા પહનો તો રીયલ પહનો”