સુરત

મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત 2025 ગ્રાન્ડ ફિનાલે – સુરતનું આયોજન

મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત 2025 ગ્રાન્ડ ફિનાલે – સુરત રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ દ્વારા આયોજિત, આ ઈવેન્ટમાં મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશેષતા છે:

– મુખ્ય અતિથિ: રાધા કૃષ્ણ ફેમ સુમેધ મુદગલકર
– ⁠Supported by
– ડૉ. પારુલ વડગામા
– Dr Pravin Patel Founder Zen School Foundation
– ⁠Dr Jagdish Sakhiya Sakhiya Skin Clinic.

– ⁠ChicCharm Jewellery More than Gold
– ⁠Aaina Institute
– ⁠Lakme Institute Ahmedabad and Baroda
– સ્વ-રક્ષણ તાલીમ (માર્શલ આર્ટ): વૈશાલી ધૂત Jury Member
– સ્ટ્રીબલ ફાઉન્ડેશન
યોગ, ધ્યાન અને જાહેર ભાષણ: આયના સાગરિકા પાંડા Jury Member

– ગ્રુમિંગ અને રેમ્પ વોક ટ્રેનિંગઃ હિમાની ભાનુશાલી
– શો ડિરેક્શનઃ સ્વાતિ ઠક્કર

વિજેતાઓ
– શ્રીમતી કોસ્મોસ ગુજરાત 2025 અનુષ્કા (અમદાવાદ)
– પ્રથમ રનર અપ: દિપાલી પટેલ (બરોડા)
– દ્વિતીય રનર અપઃ ડો.સુનૈના (સુરત)

– મિસ કોસ્મોસ ગુજરાત 2025 હર્ષિતા (સુરત)
– પ્રથમ રનર અપઃ સિલ્કી મહેતા (સુરત)
– સેકન્ડ રનર અપઃ દીપિકા ગૌતમ (સુરત)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button