એજ્યુકેશનસ્પોર્ટ્સ

ગર્લ્સ અંડર-11 જુનિયર બેડમિન્ટનમાં માહીએ પ્રથમ ક્રમ મેળવ્યો

સુરત: સુરત ડિસ્ટ્રીકટ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં (4-E CBSE)માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની માહી મોન્ટુ કોલસાવાળાએ Girls Under-11 singles માં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

આ અવસરે તેણીને શાળા પરિવાર અને મેનેજીંગ ડાયરેક્ટર કિશનકુમાર માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમાર સર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button