એજ્યુકેશન
એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓનું ધોરણ-૧૨ સાયન્સ AISSE – 2023 માં શ્રેષ્ઠ દેખાવ
સુરત પાલ ખાતે આવેલી શાળા એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ ધોરણ-૧૨ સાયન્સ AISSE – 2023 માં શ્રેષ્ઠ દેખાવ કરીને શાળાનું નામ રોશન કર્યું છે. શાળાએ 100% પરિણામ મેળવી સાથે કુલ 20 વિધાર્થીઓએ A-1 GRADE મેળવ્યા છે. અને કુલ 44 વિધાર્થીઓએ A-2 GRADE મેળવ્યા છે.