એજ્યુકેશનસુરત

ડીંડોલી આઈ.ટી.આઈ. ખાતે ધો.૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી શકશે

તા.૨૪ થી તા.૨૫ જૂન દરમિયાન સંસ્થા ખાતે રૂબરૂ પ્રવેશ ફોર્મ ભરી શકશે

સુરતઃ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની આઈ.ટી.આઈ.-ડીંડોલીમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૩ અંતર્ગત ફીટર, રેફ્રિજરેશન એન્ડ એરકંડીશનિંગ, ટેકનિશીયન, કોમ્પ્યુટર ઓપેરેટર, પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, વાયરમેન, ઈલેક્ટ્રિશીયન ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો.૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોએ આઈ.ટી.આઈ.-ડીંડોલી, બીજો માળ, એસ.એમ.સી.શાળા નં.૩૨, ડીંડોલી (નવાગામ) ખાતે તા.૨૪ થી તા.૨૫ જૂન દરમિયાન સવારે ૧૦-૦૦ થી સાંજે ૦૫-૦૦ વાગ્યા દરમિયાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા સંપર્ક કરવા આચાર્ય, આઈ.ટી.આઈ.-ડીંડોલીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button