સુરત, ઓલ ઇન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના જીએસટી ના પ્રશ્નો અંગે તારીખ 19-12-2022 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ મિલિન્દ તોરવણે જીએસટી કમિશનર ગુજરાત ને સાથે મુલાકાત કરી એક Representation આપ્યું હતું 48મી જીએસટી કાઉન્સિલ મિટિંગમાં પાપડ (ફ્રાંઈમ્સ) ને 18% દર નક્કી કરવામાં આવ્યો છે બાળકોને ભાવથી તથા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાપડ તરીકે ખાસ આનો ઉપયોગ કરે છે
ગુજરાત વેટ 2007માં એડવાન્સ રૂલીંગ દ્વારા 0% 2011માં એડવાન્સ રૂલીંગ દ્વારા 0% 2015માં ગુજરાત ટ્યુબિનલ દ્વારા 0% 2016 ગુજરાતની ટ્યુબિનલ દ્વારા 0% આ પ્રોડક્ટને પાપડ તરીકે ગણવામાં આવ્યું હતું 2017માં જીએસટી આવ્યા બાદ ગુજરાતસરકાર દ્વારા 2021માં એપીલીયેટ ઓથોરિટી (AAAR) દ્વારા 0% કરવામાં આવ્યો હતો 2021 માં એડવાન્સ રોલિંગ ઓથોરિટી દ્વારા પણ પાપડ તરીકે 0% નક્કી કરવામાં આવ્યો હતો